વર્ષ ૨૦૨૨ દરમ્યાન પ્રથમ વર્ષ ડિપ્લોમા પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવેલ અને ACPDCના ફી રિફંડના પ્રવર્તમાન નિયમ અનુસાર રિફંડ મેળવવા પાત્ર તમામ ઉમેદવારોને સમિતિ દ્વારા તેમના રજિસ્ટર્ડ ઈ-મેઇલમાં મોકલવેલ લિંકમાં માહિતી સત્વરે ભરવા માટે આથી જણાવવામાં આવે છે.
ICSE / CBSE 2022 બોર્ડ ની માર્કશીટની internet copy પર આચાર્યશ્રી નાં સહી સિક્કા જરૂરી છે. આવા ઉમેદવારોના એલસી(LC) જો ઉપલબ્ધ ન હોય તો તેઓ એ એલસી ની જગ્યા એ બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવું.
The Admission Committee for Professional Diploma Courses
ACPC Building 2nd Floor,
L D College of Engineering Campus
Ahmedabad - 380015
Phone 079-26305516 & Fax - 079-26300131
Help Line (24x7) 079-26566000
Email : acpdcinfo[at]gmail[dot]com